પથરી, ધાધર, હરસ મસા, કપાસી, ખીલ અને ખરતા વાળ જેવી તકલીફો માટે સંપૂર્ણ નોન-સર્જિકલ (વગર ઓપરેશને) હોમિયોપેથિક સારવાર — સુરક્ષિત, કુદરતી અને અસરકારક.
દરેક સારવાર સંપૂર્ણપણે નોન-સર્જિકલ હોમિયોપેથિક પદ્ધતિથી કરવામાં આવે છે
ડૉ. વિપુલ ધરજિયા (B.H.M.S., C.C.H.) દ્વારા સંચાલિત પ્રભુકુંજ ક્લિનિક વાંકાનેરમાં ફેમિલી ફિઝિશિયન અને સર્જન તરીકે સેવા આપે છે. અમે પથરી, ધાધર, હરસ મસા, કપાસી, ખીલ અને ખરતા વાળ જેવી તકલીફો માટે ઓપરેશન વગર, સંપૂર્ણ કુદરતી હોમિયોપેથિક પદ્ધતિથી સારવાર આપીએ છીએ.
ઓપરેશન વગર કુદરતી રીતે સારવાર
સંપૂર્ણ સલામત અને કુદરતી દવાઓ
મૂળ કારણ પર કામ કરતી સારવાર
બાળકોથી વડીલો સુધી યોગ્ય